Talati Practice MCQ Part - 5
માતા અને પુત્રીની હાલની ઉંમરનો સરવાળો 55 વર્ષ છે, ચાર વર્ષ પછી માતાની ઉંમર પુત્રીની ઉંમર કરતા બે ગણી હોય તો પુત્રીની હાલની ઉંમર શોધો ?

19 વર્ષ
21 વર્ષ
17 વર્ષ
15 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જક્ષણી, વૈશાલનો બપોર, સાલ મુબારક જેવી કૃતિઓના રચયિતા કોણ છે ?

રામનારાયણ વિ. પાઠક
પુરરાજ જોષી
ચંદ્રકાંત બક્ષી
જયંતીલાલ ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
રેતીયા પથ્થરની મોટા ભાગની ખાણો ક્યા જીલ્લામાં આવેલ છે ?

રાજકોટ
ગીરસોમનાથ
જામનગર
મોરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
દુહાના દ્વીલક્ષણો જણાવો.

લય – ચોટ
ભાવ - ચોટ
લાધવ – ગુરુતા
લાઘવ – ચોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP