GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
એક સમયના ક્રાંતિકારી અને પોંડીચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશીરાજ્યમાં નોકરી કરી હતી ?

જામનગર
ગોંડલ
ભાવનગર
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
તારાઓનું ટમટમતું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે ?

વાતાવરણીય પરાવર્તન
પૂર્ણ આંતરિક પરાવર્તન
પરાવર્તન
વાતાવરણીય વક્રીભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) ટેલિફોન
(b) વિજળીનો ગોળો
(c) ડીઝલ એન્જિન
(d) એરોપ્લેન
1. રૂડોલ્ફ
2. રાઈટ બ્રધર્સ
3. એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ
4. થોમસ એડિસન

a-3, c-1, d-2, b-4
d-1, c-3, b-4, a-2
c-2, d-1, a-4, b-3
b-1, c-4, a-4, d-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રીયા છે ?

રાજકીય
સામાજિક
વહીવટી
કાયદાકીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP