GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
આંગણવાડીમાં ઉજવાતા અન્નપ્રાશન દિવસના લાભાર્થીઓના સંદર્ભમાં નીચેના વાક્યોની યોગ્યતા તપાસો.
1. 6 થી 9 મહિનાના તમામ બાળકોની માતાઓ.
2. 6 થી 9 મહિનાના તમામ બાળકોની સંભાળ રાખનારા કુટુંબીજનો.
3. 9 થી 36 મહિનાના ઓછુ વજન ધરાવતા બાળકોની માતાઓ.

1, 2 અને 3 યોગ્ય
માત્ર 1 અને 2 યોગ્ય
માત્ર 1 અને 3 યોગ્ય
માત્ર 2 અને 3 યોગ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
કેતનને બતાવીને નમ્રતા કહે છે કે તે મારા પિતાના એકમાત્ર દીકરાનો દીકરો છે. તો કેતનના માતા અને નમ્રતાને કયો સંબંધ હશે ?

બહેન/ફઈબા
કાકી/મામી
પુત્રી/ભત્રીજી
નણંદ/ભાભી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
સરકારી નર્સિંગ શાળા/કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થીઓને આર્થિક સહાય પેટે દર મહિને રૂ. ___ સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે.

1000
1500
1220
1320

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP