કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતના ક્યા સ્થળને TIME મેગેઝિનના ટોપ 50 વર્લ્ડ ગ્રેટેસ્ટ પ્લેસીઝ ઓફ 2023માં સૂચીબદ્ધ કરાયું ? એક પણ નહીં આપેલ બંને લદાખ મયૂરભંજ (ઓડિશા) એક પણ નહીં આપેલ બંને લદાખ મયૂરભંજ (ઓડિશા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘હર પેમેન્ટ ડિજિટલ' મિશન લૉન્ચ કર્યું ? એક્પણ નહીં SBI SEBI RBI એક્પણ નહીં SBI SEBI RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં હેકાની જખાલુ ક્યા રાજ્યના વિધાનસભાના પ્રથમ મહિલા ધારાસભ્ય બન્યા ? મિઝોરમ નાગાલેન્ડ મેઘાલય ત્રિપુરા મિઝોરમ નાગાલેન્ડ મેઘાલય ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) 2024માં 38મી નેશનલ ગેમ્સનું આયોજન ક્યા કરાશે ? સિક્કિમ કેરળ નાગાલેન્ડ ઉત્તરાખંડ સિક્કિમ કેરળ નાગાલેન્ડ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) હરિયાણાના ક્યા શહેરમાં 'ગ્રીન પોર્ટ એન્ડ શિપિંગ' માટેનું ભારતનું પ્રથન નેશનલ સેન્ટર ઓફ એક્સેલેન્સનું ઉદ્ઘાટન કરાયું ? પાણીપત ગુરુગ્રામ કરનાલ સોનીપત પાણીપત ગુરુગ્રામ કરનાલ સોનીપત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ઈન્ટરનેશનલ બાયોટેક કોન્કલેવનું આયોજન ક્યા કરાયું ? કોહિમા રાંચી ઈમ્ફાલ ભોપાલ કોહિમા રાંચી ઈમ્ફાલ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP