ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કઈ સમિતિએ કર સુધારા અંગે તપાસ કરી અને સૂચન કર્યા હતા ?

રાજા ચેલૈયાહ સમિતિ
ભગવતી સમિતિ
આબિદ હુસૈન સમિતિ
નરસિંહમ્ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રિઝર્વ બેંક દ્વારા રેપો રેઈટમાં વધારો કરવામાં આવે તો ?

વેપારી બેંકોને વ્યાજ વધુ મળે.
વેપારી બેંકોને વ્યાજ વધુ ચૂકવવું પડે.
વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે.
વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે બેન્ક રેટ વધારવામાં આવે છે ત્યારે ___

બજારમાં તરલતા વધે છે.
બજારમાં તરલતા ઘટે છે.
લોકો બેંકોમાં વધારે ડિપોઝિટ મૂકે છે.
તરલતા ઉપર કોઇ અસર થતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP