વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ક્રૂઝ મિસાઈલ(Cruise missile)વિશે કઈ બાબતો સાચી છે ?

આપેલ તમામ
તે ઓછી ઊંચાઈએ ઊડી શકે છે.
તે દુશ્મન(ટાર્ગેટ)નો પીછો કરે છે.
ક્રૂઝ મિસાઈલ પરવલયાકારે માર્ગે ગતિ નથી કરતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
તબીબી ક્ષેત્રે લખાયેલો વિશ્વનો પ્રથમ ગ્રંથ કોને માનવામાં આવે છે ?

વૃક્ષ આયુર્વેદ
ચિકિત્સા સંગ્રહ
આરોગ્ય મંજરી
આત્રેય સંહિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP