કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ટ્રાઈબલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા (TRIFED)નું ગઠન ક્યારે કરાયું હતું ? વર્ષ 1985 વર્ષ 1975 વર્ષ 1991 વર્ષ 1987 વર્ષ 1985 વર્ષ 1975 વર્ષ 1991 વર્ષ 1987 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં ગુવાહાટી નજીક ચાંગસારીમાં પૂર્વોત્તર રાજ્યોની પ્રથમ ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)નું ઉદ્ઘાટન કર્યું ? અરુણાચલ પ્રદેશ આસામ નાગાલેન્ડ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ આસામ નાગાલેન્ડ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે યુક્રેનને ત્રીજી પેઢીની લેપર્ડ-2 ટેન્ક આપવાની જાહેરાત કરી ? જર્મની સ્કોટલેન્ડ અમેરિકા UK જર્મની સ્કોટલેન્ડ અમેરિકા UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારત સરકારનું લક્ષ્ય ભારતને ક્યા વર્ષ સુધીમાં એક ટ્રિલિયન ડોલરનું પ્રવાસન અર્થતંત્ર બનાવવાનું છે ? 2050 2047 2030 2025 2050 2047 2030 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે પશુપાલકો અને ડેરી ઉદ્યોગ સાથે સંબંધિત લોકોને સમર્થન આપવા માટે સંજીવની યોજના શરૂ કરી ? ઉત્તરાખંડ રાજસ્થાન મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ પાર્કિસન્સ દિવસ (World Parkinson's Day) ક્યારે મનાવાય છે ? 10 એપ્રિલ 8 એપ્રિલ 9 એપ્રિલ 11 એપ્રિલ 10 એપ્રિલ 8 એપ્રિલ 9 એપ્રિલ 11 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP