કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ઉમંગ(UMANG) પુરસ્કારની વિવિધ શ્રેણી અંતર્ગત વિજેતાઓનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ગોલ્ડ પાર્ટનર પુરસ્કાર -ડીજીલોકર
સિલ્વર પાર્ટનર પુરસ્કાર -ભારત ગેસ સર્વિસીઝ
બ્રોન્ઝ પાર્ટનર પુરસ્કાર-ESIC
પ્લેટિનમ પાર્ટનર પુરસ્કાર-EPFO

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતના પ્રથમ સોશિયલ ઈમ્પેક્ટ બોન્ડ શરૂ કરવા પિંપરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશન (PCMC)એ કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે MOU કર્યા ?

UNICEF
વર્લ્ડ બેંક
IMF
UNDP

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'વિશ્વ ડાયબિટીસ દિન' અથવા તો 'વિશ્વ મધુપ્રમેહ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?

15 નવેમ્બર
13 નવેમ્બર
14 નવેમ્બર
12 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP