કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સંયુક્ત રાષ્ટ્ર (UN) અનુસાર, વિશ્વમાં સૌથી વધુ ગરીબ વસતી ક્યા દેશમાં છે ? ભારત પાકિસ્તાન નામિબિયા સીરિયા ભારત પાકિસ્તાન નામિબિયા સીરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) પબ્લિક અફેર્સ ઈન્ડેક્સ 2022 અનુસાર, નાના રાજ્યોની શ્રેણીમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? ઉત્તરાખંડ સિક્કિમ ગોવા ત્રિપુરા ઉત્તરાખંડ સિક્કિમ ગોવા ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) એમેઝોને ભારતના ક્યા રાજ્યમાં તેનો પ્રથમ સોલર પ્રોજેક્ટ સ્થાપવાની ઘોષણા કરી ? કર્ણાટક ગુજરાત રાજસ્થાન ગોવા કર્ણાટક ગુજરાત રાજસ્થાન ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ગરીબી નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ (International Day for the Eradecation of poverty) ક્યારે મનાવાય છે ? 17 ઓક્ટોબર 16 ઓક્ટોબર 18 ઓક્ટોબર 15 ઓક્ટોબર 17 ઓક્ટોબર 16 ઓક્ટોબર 18 ઓક્ટોબર 15 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. 36મી નેશનલ ગેમ્સ 2022નું આયોજન ગુજરાતના છ જિલ્લાઓ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં કરાશે. આપેલ તમામ 36મી રાષ્ટ્રીય રમતોનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી કર્યું. 35મી રાષ્ટ્રીય રમતોનું આયોજન 2015માં કેરળમાં કરાયું હતું. 36મી નેશનલ ગેમ્સ 2022નું આયોજન ગુજરાતના છ જિલ્લાઓ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં કરાશે. આપેલ તમામ 36મી રાષ્ટ્રીય રમતોનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી કર્યું. 35મી રાષ્ટ્રીય રમતોનું આયોજન 2015માં કેરળમાં કરાયું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) INTERPOLનું વડુમથક ક્યાં આવેલું છે ? ન્યૂયોર્ક (USA) સ્ટોકહોમ (સ્વિત્ઝર્લેન્ડ) વિયેના (ઓસ્ટ્રિયા) લિયોન (ફ્રાન્સ) ન્યૂયોર્ક (USA) સ્ટોકહોમ (સ્વિત્ઝર્લેન્ડ) વિયેના (ઓસ્ટ્રિયા) લિયોન (ફ્રાન્સ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP