કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશમાં ઘઉં મોકલવા માટે UN વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સાથે MoU કર્યા ? યુક્રેન મ્યાનમાર અફઘાનિસ્તાન શ્રીલંકા યુક્રેન મ્યાનમાર અફઘાનિસ્તાન શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ Status of women in Agrifood Systems રિપોર્ટ જારી કર્યો ? FAO એકપણ નહીં UNICEF UNDP FAO એકપણ નહીં UNICEF UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI)ને મિનિરત્ન શ્રેણી-1નો દરજ્જો આપવામાં આવ્યો, તેનું વડુમથક ક્યા આવેલું છે ? બેંગલુરુ ભોપાલ જયપુર નવી દિલ્હી બેંગલુરુ ભોપાલ જયપુર નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) ક્યા શહેરમાં તેનું પ્રથમ વિદેશી કાર્યાલય ખોલશે ? ઢાકા અબુધાબી દોહા નવી દિલ્હી ઢાકા અબુધાબી દોહા નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે અર્બન કૂલિંગ પ્રોગ્રામના અમલીકરણ માટે UNEP સાથે કરાર કર્યા ? તમિલનાડુ હિમાચલ પ્રદેશ ગુજરાત બિહાર તમિલનાડુ હિમાચલ પ્રદેશ ગુજરાત બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિનાયક દામોદર સાવરકરની જયંતી (11 એપ્રિલ)ને મહારાષ્ટ્ર સરકારે ક્યા દિવસ તરીકે ઘોષિત કરી છે ? સ્વાતંત્ર્ય ગૌરવ દિવસ સ્વતંત્રવીર ગૌરવ દિવસ વીર ગૌરવ દિવસ વીર સાવરકર દિવસ સ્વાતંત્ર્ય ગૌરવ દિવસ સ્વતંત્રવીર ગૌરવ દિવસ વીર ગૌરવ દિવસ વીર સાવરકર દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP