કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) UNEP એન્યુઅલ ફન્ટિયર રિપોર્ટ, 2022 અનુસાર ક્યા ભારતીય શહેરને વિશ્વ સ્તરે બીજું સૌથી વધુ ધ્વનિ પ્રદૂષિત શહેરનો દરજ્જો આપવામાં આવ્યો છે ? મુંબઈ હૈદરાબાદ બેંગલુરુ મુરાદાબાદ મુંબઈ હૈદરાબાદ બેંગલુરુ મુરાદાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત બજેટ 2022-23માં ક્યા સ્થળે પ્રેરણા કેન્દ્ર શરૂ કરવાની જોગવાઈ છે ? સિદ્ધપુર તારંગા પાલિતાણા વડનગર સિદ્ધપુર તારંગા પાલિતાણા વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારત ભાગ્ય વિધાતા કાર્યક્રમનું આયોજન ક્યા કરાયું હતું ? તાજ મહેલ - આગ્રા લાલ કિલ્લો - દિલ્હી સૂર્ય મંદિર - મોઢેરા કુતુબમિનાર - દિલ્હી તાજ મહેલ - આગ્રા લાલ કિલ્લો - દિલ્હી સૂર્ય મંદિર - મોઢેરા કુતુબમિનાર - દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં પાકિસ્તાનને FATFની ગ્રે લિસ્ટમાં યથાવત રાખવામાં આવ્યું. આપેલ બંને તાજેતરમાં UAEને ફાઈનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ (FATF)ની ગ્રે લિસ્ટમાં સામેલ કરાયું. આપેલ પૈકી એક પણ નહીં પાકિસ્તાનને FATFની ગ્રે લિસ્ટમાં યથાવત રાખવામાં આવ્યું. આપેલ બંને તાજેતરમાં UAEને ફાઈનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ (FATF)ની ગ્રે લિસ્ટમાં સામેલ કરાયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ની સ્થાપના ક્યારે થઈ હતી ? 2001 1982 1992 1995 2001 1982 1992 1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં યુદ્ધની તણાવગ્રસ્ત પરિસ્થિતિમાં સંપડાયેલા યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે ભારત સરકારે ક્યુ ઓપરેશન લૉન્ચ કર્યું છે ? ઓપરેશન જય હિન્દ ઓપરેશન યુક્રેન ઓપરેશન ગરૂડ ઓપરેશન ગંગા ઓપરેશન જય હિન્દ ઓપરેશન યુક્રેન ઓપરેશન ગરૂડ ઓપરેશન ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP