કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) United nations climate change summit 2021ના પીપલ્સ એડવોકેટ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? પીટર હિલ જોન કેરી આલોક શર્મા સર ડેવિડ એટનબરો પીટર હિલ જોન કેરી આલોક શર્મા સર ડેવિડ એટનબરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 'ઈન્ડિયા એન્ડ એશિયન જિયોપોલિટિક્સ : ધ પાસ્ટ, પ્રેજન્ટ' પુસ્તક કોણે લખ્યું છે ? શિવશંકર મેનન અજિત ડોવાલ ભરત કર્નાડ હર્ષવર્ધન શ્રૃંગલા શિવશંકર મેનન અજિત ડોવાલ ભરત કર્નાડ હર્ષવર્ધન શ્રૃંગલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ કાચબા દિવસ ક્યારે મનાવાય છે? 23 મે 24 મે 25 મે 26 મે 23 મે 24 મે 25 મે 26 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 'International Day of Living Together in Peace' દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 16 મે 20 મે 18 મે 17 મે 16 મે 20 મે 18 મે 17 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code = UCC) વાળું ભારતનું એકમાત્ર રાજ્ય કયું છે ? તમિલનાડુ તેલંગાણા ગોવા કેરળ તમિલનાડુ તેલંગાણા ગોવા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) સૌથી ઝડપથી એવરેસ્ટ ચડનાર રેકોર્ડ કયા દેશની મહિલાએ તોડ્યો છે ? રશિયા હોંગકોંગ બેંગકોંગ જાપાન રશિયા હોંગકોંગ બેંગકોંગ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP