સંસ્થા (Organization)
ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી(FICCI)નું વડુમથક કયા આવેલું છે ?

નવી દિલ્હી
કોલકાતા
પુણે
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
સંયુક્ત રાષ્ટ્ર (UN)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?

વર્ષ 1945
વર્ષ 1951
વર્ષ 1939
વર્ષ 1947

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) નું હેડક્વાર્ટર (મુખ્ય મથક) ક્યાં આવેલ છે ?

પેરિસ
રોમ
જીનીવા
વિએના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
CHOGM એટલે શું ?

ચેરમેન ઓર જનરલ મેનેજર
કોમન હોલીડે ઓન ગવર્મેન્ટ મની
કોમનવેલ્થ હેડઝ ઓફ ગવર્મેન્ટ મિટીંગ
આમાંનું કશું નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP