કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા રાજ્યમાં રાજીવ ગાંધી ગ્રામીણ ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરાયું ?

છત્તીસગઢ
મહારાષ્ટ્ર
રાજસ્થાન
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
મહત્ત્વના દિવસો અંગેનું ક્યું જોડકું ખોટું છે ?

રાષ્ટ્રીય શિક્ષણ દિવસ - 11 નવેમ્બર
આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ - 24 જાન્યુઆરી
વિશ્વ શિક્ષક દિવસ - 5 ઑગસ્ટ
રાષ્ટ્રીય શિક્ષક દિવસ - 5 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP