કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં ભારતનો પ્રથમ કેબલ સ્ટેય્ડ રેલવે બ્રિજ અંજ ખડ્ડુ બ્રિજ ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશમાં નિર્માણ પામ્યો ?

ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
જમ્મુ કાશ્મીર
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલા ખિજડીયા વન્યજીવ અભયારણ્યને રામસર સાઈટનો દરજ્જો મળ્યો ?

જામનગર
રાજકોટ
મહેસાણા
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં NCERT (નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ)ના નિર્દેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

પ્રો. દિનેશ પ્રસાદ સકલાની
પ્રો. રાકેશકુમાર
પ્રો. જગદીશ શર્મા
પ્રો. શાંતિશ્રી ધૂલીપુડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP