કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
ભારતની યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) સિસ્ટમમાં જોડાવા ક્યા દેશે રસ દર્શાવ્યો છે ?

એક પણ નહીં
જાપાન
ઓસ્ટ્રેલિયા
ડેન્માર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે MSMEને COVID-19 સમયગાળાને રાહત આપવા માટે 'વિવાદ સે વિશ્વાસ' યોજના લૉન્ચ કરી છે.
એક પણ નહીં
આ યોજનાની ઘોષણા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને કેન્દ્રીય બજેટ 2023-24માં કરી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

દેવ પાટીલ
મનોજ સોની
અનુરાધાસિંહ
રાધા તિવારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP