કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં યુનાઇટેડ સ્ટેટ્સ(US) એર ક્વોલિટી ઈન્ડેક્સ દ્વારા બહાર પાડવામાં આવેલા એર પોલ્યુશન ડેટા મુજબ કયું શહેર વિશ્વનું સૌથી પ્રદુષિત શહેર તરીકે જાહેર થયું ? લાહોર (પાકિસ્તાન) ગાઝિયાબાદ (ભારત) નવી દિલ્હી (ભારત) બીજિંગ (ચીન) લાહોર (પાકિસ્તાન) ગાઝિયાબાદ (ભારત) નવી દિલ્હી (ભારત) બીજિંગ (ચીન) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઇન્ડિયન આર્મી દ્વારા લૉન્ચ SAI એપ્લિકેશનનું પૂરું નામ જણાવો. Secure Army with Internet Secure Application for Internet Secure Army of India એક પણ નહીં Secure Army with Internet Secure Application for Internet Secure Army of India એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ચિલ્લઈ ખુર્દ્દ' અને 'ચિલ્લઈ બચ્ચા' શેના માટે વપરાતા પ્રચલિત શબ્દો છે ? શિયાળુ પાક જમ્મુ કાશ્મીરની રાજ્ય રમતના શબ્દો જમ્મુ-કાશ્મીરના કલા અને સંસ્કૃતિના શબ્દો જમ્મુ-કાશ્મીરના શિયાળાના સમયગાળાના શબ્દો શિયાળુ પાક જમ્મુ કાશ્મીરની રાજ્ય રમતના શબ્દો જમ્મુ-કાશ્મીરના કલા અને સંસ્કૃતિના શબ્દો જમ્મુ-કાશ્મીરના શિયાળાના સમયગાળાના શબ્દો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં એનાયત થયેલા ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એક્સેલેન્સ એવોર્ડ 2020ને ધ્યાનમાં રાખી નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. બેસ્ટ ફાઈવ સ્ટાર હોટેલ : હયાત રિજન્સી, અમદાવાદ લીડિંગ ટુરીઝમ ઈનિશિયેટિવ બાય ડિસ્ટ્રિક્ટ : નર્મદા જિલ્લા કલેક્ટર તંત્ર બેસ્ટ હેરિટેજ હોટલ : લક્ષ્મી વિલાસ પેલેસ હોટેલ, વડોદરા બેસ્ટ ઇન બાઉન્ડ ટૂર ઓપરેટર : હર્ષ ટ્રાવેલ્સ, અમદાવાદ બેસ્ટ ફાઈવ સ્ટાર હોટેલ : હયાત રિજન્સી, અમદાવાદ લીડિંગ ટુરીઝમ ઈનિશિયેટિવ બાય ડિસ્ટ્રિક્ટ : નર્મદા જિલ્લા કલેક્ટર તંત્ર બેસ્ટ હેરિટેજ હોટલ : લક્ષ્મી વિલાસ પેલેસ હોટેલ, વડોદરા બેસ્ટ ઇન બાઉન્ડ ટૂર ઓપરેટર : હર્ષ ટ્રાવેલ્સ, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'પર્સન ઓફ ધ યર' તરીકે PETA એ કયા અભિનેતાની તાજેતરમાં પસંદગી કરી હતી ? શ્રી આમિર ખાન શ્રી જ્હોન અબ્રાહમ શ્રી અમિતાભ બચ્ચન શ્રી અક્ષય કુમાર શ્રી આમિર ખાન શ્રી જ્હોન અબ્રાહમ શ્રી અમિતાભ બચ્ચન શ્રી અક્ષય કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતના કયા રેડિયો ટેલિસ્કોપને IEEE દ્વારા 'માઈલસ્ટોન'નો દરજ્જો આપવામાં આવ્યો હતો ? ગૌરી બિદાનૂર રેડિયો ઓબ્ઝર્વેટરી જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલિસ્કોપ ઊટી રેડિયો ટેલિસ્કોપ કુનમિગ રેડિયો ટેલિસ્કોપ ગૌરી બિદાનૂર રેડિયો ઓબ્ઝર્વેટરી જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલિસ્કોપ ઊટી રેડિયો ટેલિસ્કોપ કુનમિગ રેડિયો ટેલિસ્કોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP