કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ (USOF) ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય સંચાર મંત્રાલય નાણાં મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય સંચાર મંત્રાલય નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રીએ ક્યા રાજ્યમાં એશિયાના સૌથી મોટા કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ CBGનું ઉદ્ઘાટન કર્યું ? પંજાબ હરિયાણા રાજસ્થાન ગુજરાત પંજાબ હરિયાણા રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા દેશે જેરુસલેમની ઈઝરાયેલની રાજધાની તરીકેની માન્યતા પરત લીધી ? ભારત અમેરિકા UAE ઓસ્ટ્રેલિયા ભારત અમેરિકા UAE ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્ટેડફાસ્ટ નૂન પરમાણુ યુદ્ધ અભ્યાસનું આયોજન ક્યો દેશ/સંગઠન કરશે ? SAARC ક્વાડ ગ્રૂપ NATO ચીન SAARC ક્વાડ ગ્રૂપ NATO ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં સેંકડો પાયલટ વ્હેલનું મૃત્યુ થયુ તે પિટ આઈલેન્ડ ક્યા દેશમાં સ્થિત છે ? જાપાન નોર્વે યુક્રેન ન્યૂઝીલેન્ડ જાપાન નોર્વે યુક્રેન ન્યૂઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ (World Mental Health Day) ક્યારે મનાવાય છે ? 7 ઓક્ટોબર 9 ઓક્ટોબર 10 ઓક્ટોબર 8 ઓક્ટોબર 7 ઓક્ટોબર 9 ઓક્ટોબર 10 ઓક્ટોબર 8 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP