કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા સંગઠને સાત વર્ષના અંતરાલ બાદ ‘ઓઝોન-UV બુલેટિન’ જારી કર્યું ? WHO UNICEF IUCN WMO WHO UNICEF IUCN WMO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વ મસ્તિષ્ક દિવસ (World Brain Day) ક્યારે મનાવાય છે ? 23 જુલાઈ 22 જુલાઈ 21 જુલાઈ 20 જુલાઈ 23 જુલાઈ 22 જુલાઈ 21 જુલાઈ 20 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આ ફેરફાર PMLA એક્ટની કલમ 66 અંતર્ગત કરવામાં આવ્યો છે. એક પણ નહીં આપેલ બંને સરકારે GST નેટવર્કને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ના દાયરામાં લાવવા માટે અધિસૂચના જારી કરી. આ ફેરફાર PMLA એક્ટની કલમ 66 અંતર્ગત કરવામાં આવ્યો છે. એક પણ નહીં આપેલ બંને સરકારે GST નેટવર્કને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ના દાયરામાં લાવવા માટે અધિસૂચના જારી કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 27 જુલાઈ 26 જુલાઈ 28 જુલાઈ 29 જુલાઈ 27 જુલાઈ 26 જુલાઈ 28 જુલાઈ 29 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં જાપાન-ભારત સમુદ્રી અભ્યાસ (JIMEX 23) 2023નું આયોજન ક્યા કરાયું હતું ? મુંબઈ જામનગર કોચીન વિશાખાપટ્ટનમ મુંબઈ જામનગર કોચીન વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું ? ભાવનગર રાજકોટ જામનગર બનાસકાંઠા ભાવનગર રાજકોટ જામનગર બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP