કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સાગર પરિક્રમા યાત્રા તબક્કા-Vનો શુભારંભ ક્યાથી કર્યો ? કરંજા મુંબઈ વિશાખાપટ્ટનમ કોચીન કરંજા મુંબઈ વિશાખાપટ્ટનમ કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ (International Day for Biological Diversity) ક્યારે મનાવાય છે ? 22 મે 20 મે 27 મે 23 મે 22 મે 20 મે 27 મે 23 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ (International Museum Day) ક્યારે મનાવાય છે ? 12 મે 19 મે 15 મે 18 મે 12 મે 19 મે 15 મે 18 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) 'પૂર્વોત્તર રાજ્યોમાં જમીન શાસન' (Land Governance in North Eastern States) અંગે રાષ્ટ્રીય સંમેલનનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? મુંબઈ ગુવાહાટી હૈદરાબાદ ભોપાલ મુંબઈ ગુવાહાટી હૈદરાબાદ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા બીચ પર G20 મેગા બીચ ક્લીન અપ અભિયાનનું આયોજન કરાયું હતું ? બાગા બીચ, ગોવા જુહુ બીચ, મુંબઈ કોણાર્ક બીચ ચેરાઈબીચ, કોચીન બાગા બીચ, ગોવા જુહુ બીચ, મુંબઈ કોણાર્ક બીચ ચેરાઈબીચ, કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા પાડોશી દેશમાં કિરાતી સમુદાય દ્વારા ઉભૌલી ઉત્સવ મનાવાયો ? ભૂતાન મ્યાનમાર બાંગ્લાદેશ નેપાળ ભૂતાન મ્યાનમાર બાંગ્લાદેશ નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP