Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. V એ M અને W ની વચ્ચે બેઠા છે. T અને V સામસામે બેઠા છે. R એ T ની જમણી બાજુ બેઠા છે. તો V ની સામે કોણ છે ? R X M T R X M T ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) Cr.P.C. ની કઈ કલમ મુજબ ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા મળેલી છે ? કલમ 43 કલમ 42 કલમ 45 કલમ 44 કલમ 43 કલમ 42 કલમ 45 કલમ 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) મોહને બેદરકારીથી વાહન ચલાવીને રોડ અકસ્માત કર્યો. IPC ની કઈ કલમ મુજબ એણે ગુનો કર્યો કહેવાય ? IPC 379 IPC 479 IPC 279 IPC 179 IPC 379 IPC 479 IPC 279 IPC 179 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જેસોર અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે ? સાબરકાંઠા પાટણ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ કચ્છ બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) IPC નું છેલ્લું પ્રકરણ કયું છે ? પ્રકરણ - 25 પ્રકરણ - 23 પ્રકરણ - 19 પ્રકરણ - 21 પ્રકરણ - 25 પ્રકરણ - 23 પ્રકરણ - 19 પ્રકરણ - 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) IPC ની છેલ્લી કલમ શેના વિશે છે ? ગુના કરવાની કોશિશ કાવતરા રાજ્ય વિરુદ્ધના ગુના બળાત્કારના ગુના અંગે થયેલા સુધારા ગુના કરવાની કોશિશ કાવતરા રાજ્ય વિરુદ્ધના ગુના બળાત્કારના ગુના અંગે થયેલા સુધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP