કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતીય તજજ્ઞોએ સ્પુતનિક V રસીને માન્યતા આપી છે, સ્પુતનિક V રસીનો વિકાસ કયા દેશ દ્વારા કરવામાં આવ્યો છે ? ચીન જર્મની રશિયા અમેરિકા ચીન જર્મની રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ઈથેનોલ પ્રોડક્શન પ્રમોશન પોલિસી 2021 બનાવનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? બિહાર ઓડિશા ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર ઓડિશા ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નેશનલ સેવિંગ્સ ઈન્સ્ટિટ્યૂટે જણાવ્યાનુસાર, દેશમાં નાની બચત યોજનાઓમાં સૌથી વધુ ફાળો આપનારું રાજ્ય કયું છે ? પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વ હિમોફિલિયા દિવસ કયા દિવસે મનાવાય છે ? 12 એપ્રિલ 17 એપ્રિલ 15 એપ્રિલ 18 એપ્રિલ 12 એપ્રિલ 17 એપ્રિલ 15 એપ્રિલ 18 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC) દ્વારા તેના અધિકારીઓનો કાર્યકાળ કેટલા વર્ષ સુધી મર્યાદિત કરાયો છે ? 6 વર્ષ 4 વર્ષ 5 વર્ષ 3 વર્ષ 6 વર્ષ 4 વર્ષ 5 વર્ષ 3 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) મધુક્રાંતિ પોર્ટલ અંગે સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તે નેશનલ બી કિપિંગ એન્ડ હની મિશન અંતર્ગત કાર્યરત નેશનલ બી બોર્ડની પહેલ છે. મધુક્રાંતિ પોર્ટલ માટે ઈન્ડિયન બેંક ટેકનિકલ અને બેન્કિંગ ભાગીદારી છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તે નેશનલ બી કિપિંગ એન્ડ હની મિશન અંતર્ગત કાર્યરત નેશનલ બી બોર્ડની પહેલ છે. મધુક્રાંતિ પોર્ટલ માટે ઈન્ડિયન બેંક ટેકનિકલ અને બેન્કિંગ ભાગીદારી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP