GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ___ vice chancellor of our university will chair ___ valedictory. A, the A, a The, a The, the A, the A, a The, a The, the ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 હિમાલયની પર્વતમાળાનાં શિખરો કાંચનજંઘા, નંદાદેવી તથા બદ્રીનાથની ઊંચાઈ અનુક્રમે કેટલા મીટર છે ? 8898 મીટર, 7817 મીટર, 7138 મીટર આપેલ પૈકી એક પણ નહીં 9030 મીટર, 8976 મીટર, 8411 મીટર 8192 મીટર, 7680 મીટર, 6570 મીટર 8898 મીટર, 7817 મીટર, 7138 મીટર આપેલ પૈકી એક પણ નહીં 9030 મીટર, 8976 મીટર, 8411 મીટર 8192 મીટર, 7680 મીટર, 6570 મીટર ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 કોઈ એક વસ્તુના ઉત્પાદનના સંદર્ભમાં તેના સીમાંત ખર્ચ(Marginal cost) અને સરેરાશ ખર્ચ (Average cost)ના ગુણોત્તરને શું કહે છે ? ઉત્પાદનના પુરવઠાની મૂલ્યસાપેક્ષતા માંગની મૂલ્યસાપેક્ષતા ઉત્પાદનની મૂલ્યસાપેક્ષતા કુલ ખર્ચની મૂલ્યસાપેક્ષતા ઉત્પાદનના પુરવઠાની મૂલ્યસાપેક્ષતા માંગની મૂલ્યસાપેક્ષતા ઉત્પાદનની મૂલ્યસાપેક્ષતા કુલ ખર્ચની મૂલ્યસાપેક્ષતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ભારતની છેલ્લી સંપૂર્ણ વસ્તીગણતરી કયા વર્ષમાં થઈ હતી ? 2017 2000 2010 2011 2017 2000 2010 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરીને નીચેનામાંથી કયો સૂચકઆંક મેળવાય છે ? લાસ્યારે નો સૂચકઆંક ફીશરનો સૂચકઆંક માર્શલ એજવર્થ નો સૂચકઆંક પાશે નો સૂચકઆંક લાસ્યારે નો સૂચકઆંક ફીશરનો સૂચકઆંક માર્શલ એજવર્થ નો સૂચકઆંક પાશે નો સૂચકઆંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 રૂઢીપ્રયોગનો અર્થ જણાવો : બળતામાં ઘી હોમવું ચાલુ ઉશ્કેરણીમાં વધુ કારણ ઉમેરવું અગ્નિ પ્રજ્વલિત કરવો પવિત્ર કાર્ય કરવું નકામા ઘી નો સદુપયોગ કરવો ચાલુ ઉશ્કેરણીમાં વધુ કારણ ઉમેરવું અગ્નિ પ્રજ્વલિત કરવો પવિત્ર કાર્ય કરવું નકામા ઘી નો સદુપયોગ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP