કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં જાહેર થયેલ કેન્દ્રીય બજેટ 2023-24 અનુસાર, ભારતનું અર્થતંત્ર વિશ્વમાં કેટલામું સૌથી મોટું અર્થતંત્ર છે ?

5મું
4થું
7મું
8મું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
આંતરરાષ્ટ્રીય ડાર્વિન દિવસ ક્યારે મનાવાય છે ?

13 ફેબ્રુઆરી
15 ફેબ્રુઆરી
14 ફેબ્રુઆરી
12 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ઈલોરા-અજંતા આંતરરાષ્ટ્રીય મહોત્સવ 2023નું આયોજન ક્યા કરાયું ?

મધ્ય પ્રદેશ
ગોવા
મહારાષ્ટ્ર
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP