કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ___ એ વર્ટિકલ લૉન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ (VL-SRSAM)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું ? ભારતીય વાયુસેના DRDO DRDO અને ભારતીય નૌસેના બંને ભારતીય નૌસેના ભારતીય વાયુસેના DRDO DRDO અને ભારતીય નૌસેના બંને ભારતીય નૌસેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) મહાત્મા ગાંધી સેતુ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? બિહાર રાજસ્થાન મહારાષ્ટ્ર કેરળ બિહાર રાજસ્થાન મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) કયા વર્ષે સૌપ્રથમ 'વિશ્વ સાયકલ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી ? 2017 2015 2018 2016 2017 2015 2018 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં આયોજિત બાયોટેક સ્ટાર્ટઅપ એકસ્પો - 2022નું ઉદ્ઘાટન કર્યું ? નવી દિલ્હી બેંગલુરુ પુણે મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ પુણે મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) G20 સંગઠનની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ? 1989 1992 1971 1999 1989 1992 1971 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ભારતનો બીજો સૌથી મોટો ક્રૂડ ઓઈલ સપ્લાયર દેશ ક્યો બન્યો ? વેનેઝુએલા કતાર રશિયા ઈરાન વેનેઝુએલા કતાર રશિયા ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP