કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વર્લ્ડ સિટીઝ કલ્ચર ફોરમ (WCCF)ની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 2009 વર્ષ 2018 વર્ષ 2012 વર્ષ 2015 વર્ષ 2009 વર્ષ 2018 વર્ષ 2012 વર્ષ 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતે કયા દેશને રૂ.1000 કરોડના ફાસ્ટ પેટ્રોલ વેસેલ (FPV) PS Zoroaster આપ્યા ? શ્રીલંકા માલદીવ સેશેલ્સ મોરેસિયસ શ્રીલંકા માલદીવ સેશેલ્સ મોરેસિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારતે કયા વર્ષ સુધીમાં પેટ્રોલમાં 10% ઈથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક રાખ્યો છે ? વર્ષ 2025 વર્ષ 2022 વર્ષ 2023 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2022 વર્ષ 2023 વર્ષ 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ઉડિયા સાહિત્યમાં યોગદાન બદલ વિશ્વભૂષણ હરીચંદનને વર્ષ 2021નો કલિંગ રત્ન સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે તેઓ કયા રાજ્યના રાજ્યપાલ છે ? કર્ણાટક આંધ્ર પ્રદેશ ઓડિશા કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ઓડિશા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ઓર્ગેનાઈઝેશન ફોર પ્રોહીબીશન ઓફ કેમિકલ વેપન્સ (OPCW)ના એક્સટર્નલ ઓડીટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રઘુરામ રાજન અરવિંદ પનગઢિયા શક્તિકાન્ત દાસ જી.સી.મુર્મુ રઘુરામ રાજન અરવિંદ પનગઢિયા શક્તિકાન્ત દાસ જી.સી.મુર્મુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારત સરકારે નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ (PLI) યોજના શરૂ કરી છે ? 1. ઓટોમોબાઈલ 2. ફાર્માસ્યુટિકલ્સ 3. IT હાર્ડવેર 4. ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1, 2 અને 4 1, 2, 3 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1, 2 અને 4 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP