GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
“તીર્થગામ'' યોજના અંગેના નીચેના વાક્યો ચકાસો. (1) ગામમાં એકતા જળવાય, ટંટો ફરિયાદ ન રહે અને સર્વાગી વિકાસ થાય તે માટે આ યોજના છે. _ (2) આ યોજના 2004-2005 ના વર્ષથી અમલમાં છે.-' (3) છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. (4) રૂ।. પાંચ લાખ પ્રોત્સાહક અનુદાન તરીકે આપવામાં આવે છે.
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 145માં પેટા કલમ (1)માં ખંડ 7 ને બદલીને કઈ બાબત મૂકવામાં આવેલી છે ? (1) ઉત્પાદન, સહકાર અને સિંચાઈ માટેની સમિતિ (2) મહિલા, બાળ વિકાસ તથા યુવા પ્રવૃત્તિઓ માટેની સમિતિ (૩)વન અને પર્યાવરણ સુરક્ષા સમિતિ (4) સામાજિક ન્યાય સમિતિ