Talati Practice MCQ Part - 7
ગુજરાતની કઈ વિભૂતિને વર્ષ 1997માં 'ટેમ્પલ્ટન એવોર્ડ' (Templeton Prize) થી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

સ્વામી સચ્ચિદાનંદ
ચંદ્રેશખરવિજયજી મહારાજ
પ્રમુખ સ્વામી મહારાજ
પાંડુરંગ આઠવલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સૂર્ય પૃથ્વીથી કેટલા કિલોમીટર દૂર છે ?

આશરે 12 કરોડ
આશરે 14 કરોડ
આશરે 15 કરોડ
આશરે 13 કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
કીબૉર્ડ અને માઉસનો ઉપયોગ કઈ પેઢીના કોમ્પ્યુટરમાં થયો હતો ?

ચોથી
પ્રથમ
ત્રીજી
બીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP