કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ન્યૂ ડેવલપમેન્ટ બેંક (NDB)ની 7મી વાર્ષિક બેઠક યોજાઈ હતી તે અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

ભારત તરફથી નાણાં મંત્રી નિર્મલા સીતારામને ભાગ લીધો હતો.
આપેલ તમામ
તેની થીમ ‘NDB: ઓપ્ટિમાઈજિંગ ડેવલપમેન્ટ ઈમ્પેક્ટ' હતી.
NDB માટે ભારત તરફથી ગવર્નર નિર્મલા સીતારામન છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
‘નેનો યુરિયા લિક્વિડ' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

નેનો લિક્વિડ યુરિયાની 500 ML બોટલ સામાન્ય યુરિયાની 1 બોરી (બેગ) બરાબર છે.
આપેલ તમામ
તે પરંપરાગત યુરિયાના વિકલ્પ તરીકે છોડને નાઈટ્રોજન પ્રદાન કરતું પ્રવાહી પોષક તત્વ છે.
આ લિક્વિડ IFFCO દ્ધારા તૈયાર કરવામાં આવ્યું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

તાજેતરમાં ભારત ઇન્ડોનેશિયાને 3-0થી હરાવી પ્રથમ વખત થોમસ કપનું ટાઈટલ જીત્યું.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
થોમસ કપ 2022નું આયોજન થાઈલૅન્ડના બેંગકોક ખાતે થયું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં રામગઢ વિષધારી વન્યજીવ અભયારણ્યને વાઘ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યુ છે. તે કયા રાજ્યમાં સ્થિત છે ?

મધ્યપ્રદેશ
ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP