ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં રોજગારીની તકોમાં વધારો તથા સ્વાવલંબન અને સામાજિક ન્યાય વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો ?

પ્રથમ
ત્રીજી
સાતમી
પાંચમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કઈ સમિતિએ કલમ 88 હેઠળ કર વળતરને નાબૂદ કરવાની ભલામણ કરી હતી ?

તેંદુલકર સમિતિ
શોમે સમિતિ
ચેલૈયાહ સમિતિ
કેલકર સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીતિ આયોગમાં ઉપાધ્યક્ષની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા
માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા
સંસદ દ્વારા
નાણામંત્રાલય દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
અર્થશાસ્ત્ર વિષય માટે સૌ પ્રથમ કઈ ભારતીય વ્યક્તિને પ્રાઈઝ આપવામાં આવ્યું ?

હૈદર અલી
આમર્ત્ય સેન
વેંકટરામન દાસગુપ્ત
સુબ્રમણ્યમ ચંદ્રશેખર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP