GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 Which of the followings is correct ? આપેલ પૈકી એક પણ નહીં accetacy ecstacy extasy આપેલ પૈકી એક પણ નહીં accetacy ecstacy extasy ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ક્યા પ્રકારની નિદર્શન પધ્ધતિમાં નીચેની બે મુખ્ય શરતોને જાળવવી પડે છે ? (1) સમષ્ટિના એકમો સમાન ગુણધર્મવાળા હોવા જોઈએ. અને (2) સમષ્ટિના પ્રત્યેક એકમને નિદર્શમાં પસંદ થવા માટેની સરખી તક મળવી જોઈએ. સરળ યર્દચ્છ નિદર્શન સ્તરીય નિદર્શન (Stratified Sampling) ચક્રીય વ્યવસ્થિત નિદર્શન (Circularsystematic sampling) દ્વિ નિદર્શન (Double simpling) સરળ યર્દચ્છ નિદર્શન સ્તરીય નિદર્શન (Stratified Sampling) ચક્રીય વ્યવસ્થિત નિદર્શન (Circularsystematic sampling) દ્વિ નિદર્શન (Double simpling) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 છંદ ઓળખાવો : હવે લાગે એવું નિયતિ પણ છે કાળઝરણું હરિણી પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા હરિણી પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 સંધિ છોડો : રત્નાકર રત્ના + કર રત્ન + આકર રત્ + નાકર રત્ન + અકર રત્ના + કર રત્ન + આકર રત્ + નાકર રત્ન + અકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 રાજ્યની વડી અદાલત (હાઈકોર્ટ)ના ન્યાયાધીશે કોની સમક્ષ પ્રતિજ્ઞા લેવાની હોય છે ? રાજ્યના મુખ્યમંત્રી રાજ્યના રાજ્યપાલ રાજ્યના કાયદામંત્રી સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજ્યના મુખ્યમંત્રી રાજ્યના રાજ્યપાલ રાજ્યના કાયદામંત્રી સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 સ્પીયર્મેનના ક્રમાંક સહસંબંધાંક મેળવવા માટે નીચેનામાંથી કયું સૂત્ર વપરાય છે ? r = ∑xy/√(∑x²)(∑y²) r=1-[6•∑d²/n(n+1)(n-1)] r=1-[∑d²/n(n²-1)] r=1-[∑d²/n(n²+1)] r = ∑xy/√(∑x²)(∑y²) r=1-[6•∑d²/n(n+1)(n-1)] r=1-[∑d²/n(n²-1)] r=1-[∑d²/n(n²+1)] ANSWER DOWNLOAD GUJARATI MCQ APP