Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District While targeting the goal of life, he met ___ triumph and disaster. with whirlst for after with whirlst for after ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ∆ABC માં m∠A = 30°, m∠B = 40° હોય તો ∆ABC માં સૌથી મોટી બાજુ શોધો. AB AC BC બધી બાજુ સરખી હશે AB AC BC બધી બાજુ સરખી હશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District પ્રધાનમંત્રીની “અંત્યોદય અન્ન યોજના” હેઠળ સૌથી ગરીબ પરિવારને દર મહિને કુટુંબ દીઠ ___કિલો અનાજનું મફત વિતરણ કરવામાં આવે છે. 20 12 18 24 20 12 18 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District 2/3 : 7/8 :: 4/5 : x માં x ની કિંમત શોધો. 2/5 7/5 12/25 21/20 2/5 7/5 12/25 21/20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District પરમાણુ સક્ષમ અગ્નિ -IV ની જમીનથી જમીન પર પ્રહાર કરવાની ક્ષમતા ___ કિ.મી. છે. 4000 2000 5000 3000 4000 2000 5000 3000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District અલંકાર ઓળખાવો. “ભયની કાયાને ભુજા નથી, નથી વળી સંશયને પાંખ વિદ્યા ભણીયો જેહ, તેહ ઘેરવૈભવ રૂડો’’ શબ્દાનુપ્રાસ ઉપમા અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ શબ્દાનુપ્રાસ ઉપમા અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP