કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં 'ગ્લોબલ પેન્ડેમિક રડાર' નામક આંતરરાષ્ટ્રીય પેથોજન્સ દેખરેખ નેટવર્ક સ્થાપિત કરવા માટે કયા દેશે WHO સાથે સહયોગ કર્યો ? ભારત કોરિયા ગણરાજ્ય યુનાઈટેડ કિંગ્ડમ અમેરિકા ભારત કોરિયા ગણરાજ્ય યુનાઈટેડ કિંગ્ડમ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ યલો ફંગસને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? આપેલ પૈકી એક પણ નહીં કેન્ડિડિઆસિસ મ્યુકરમાઈકોસિસ મ્યુકર સેપ્ટિક આપેલ પૈકી એક પણ નહીં કેન્ડિડિઆસિસ મ્યુકરમાઈકોસિસ મ્યુકર સેપ્ટિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું આર્કટિક નેશનલ વાઈલ્ડ લાઈફ રિફયુજ કયા દેશમાં આવેલું છે ? નોર્વે ઈંગ્લેન્ડ અમેરિકા ઈઝરાયેલ નોર્વે ઈંગ્લેન્ડ અમેરિકા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ઈબ્રાહીમ રાઈસી કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા ? ઈઝરાયેલ ઈરાક ઈરાન સીરિયા ઈઝરાયેલ ઈરાક ઈરાન સીરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ(UNSC)માં કેટલા સભ્યો હોય છે ? 15 10 20 30 15 10 20 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે ભારતરત્ન અને પદ્મ પુરસ્કારોની તર્જ પર પુરસ્કારો પ્રદાન કરવાની ઘોષણા કરી ? આસામ ગુજરાત મેઘાલય મહારાષ્ટ્ર આસામ ગુજરાત મેઘાલય મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP