કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં મુંબઈ પોલીસ કમિશનરે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર એક પોલીસ અધિકારીની વિભાગીય તપાસ વગર સેવા મોકુફી કરી ?

311 (1) (b)
311 (2) (b)
311 (2) (a)
311 (1) (a)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
2021માં યોજાનારા COP-26 અંગે યોગ્ય કથન / કથનો પસંદ કરો.

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
COP-26 નવેમ્બર 2021માં ગ્લાસગો (સ્કોટલેન્ડ) ખાતે યોજાશે.
COP-26ના પીપલ્સ એડવોકેટ તરીકે સર ડેવિડ એટનબરોની નિયુક્તિ કરવામાં આવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP