GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
અંક ગણતરી, નાનું-મોટું વગેરે કયા વિકાસની પ્રવૃત્તિ છે ?

સામાજિક વિકાસ
શારીરિક વિકાસ
ભાષા વિકાસ
બૌદ્ધિક વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
છંદ ઓળખાવો : નેવાધારે નયન વરસી પત્રથી દીકરી તે.

અનુષ્ટુપ
મંદાક્રાન્તા
હરિગીત
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP