PSI Prelim Exam Paper (06-03-2022) જો WINDOW=WODNIW, તો DRAWER=___. REWADR REWADF REDAWE REWARD REWADR REWADF REDAWE REWARD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) મનિષ તરફ આંગળી ચીંધતા અનુજ કહે છે ___ તે મારા પુત્રની માતાના પિતાનો પુત્ર છે. અનુજનો મનિષ સાથે શો સંબંધ છે ? ભાઈ ભત્રીજો સાળો પુત્ર ભાઈ ભત્રીજો સાળો પુત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) x ને ઓળખો. 23, 29, 31, x, 41, 43, 47 36 33 37 39 36 33 37 39 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) નિમ્નમાંથી ઈલન માસ્ક બાબત કયું વિધાન સાચું છે ?(1) તેમનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો.(2) ટેસ્લાના CEO છે.(3) યુએસએનું નાગરિકતા ધરાવે છે.(4) સપ્ટેમ્બર 2021 માં ભારતની મુલાકાત લીધી હતી. ફક્ત 1, 2 અને 3 ફક્ત 2 અને 4 ફક્ત 1, 2 અને 4 ફક્ત 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ફક્ત 2 અને 4 ફક્ત 1, 2 અને 4 ફક્ત 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) નીચેના બંધારણીય સુધારાઓ તે સમયનાં ભારતનાં રાષ્ટ્રપતિ સાથે ગોઠવો. (1) 25મો સુધારો (2) 50મો સુધારો (3) 75મો સુધારો (4) 100મો સુધારો(a) એસ ડી શર્મા(b) જ્ઞાની ઝૈલ સિંઘ (c) વિ વિ ગિરી(d) પ્રણવ મુખર્જી 1c, 2b, 3a, 4d 1b, 2c, 3a, 4d 1a, 2b, 3d, 4c 1c, 2a, 3b, 4d 1c, 2b, 3a, 4d 1b, 2c, 3a, 4d 1a, 2b, 3d, 4c 1c, 2a, 3b, 4d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) 1999 માં કારગીલ યુદ્ધનાં સમયે ભારતનાં રક્ષા મંત્રી કોણ હતાં ? જશવંત સિંગ જ્યોર્જ ફર્નાન્ડીઝ મનોહર પરિકર અરૂણ જટલી જશવંત સિંગ જ્યોર્જ ફર્નાન્ડીઝ મનોહર પરિકર અરૂણ જટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP