GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કમ્પ્યૂટરમાં WinZip કયા પ્રકારનો પ્રોગ્રામ છે ? ફાઈલ નેટવર્કિંગ ફાઈલ કન્વર્ટર ફાઈલ પુનરાવર્તન ફાઈલ સંકોચન ફાઈલ નેટવર્કિંગ ફાઈલ કન્વર્ટર ફાઈલ પુનરાવર્તન ફાઈલ સંકોચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી કયું ડેટાબેસ મેનેજમેન્ટ સિસ્ટમ (DBMS) છે ? Excel Word PowerPoint FoxPro Excel Word PowerPoint FoxPro ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કઈ ઉત્પાદન પ્રક્રિયામાં ચોક્કસ ગ્રાહકો માટે સિંગલ પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે છે ? સામૂહિક ઉત્પાદન જોબ ઉત્પાદન બેચ ઉત્પાદન સતત ઉત્પાદન સામૂહિક ઉત્પાદન જોબ ઉત્પાદન બેચ ઉત્પાદન સતત ઉત્પાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કોઈ એક સમૂહમાં m ભિન્ન વસ્તુઓ અને બીજા સમૂહમાં n ભિન્ન વસ્તુઓ હોય, તો બંને સમૂહોમાંથી કોઈ પણ એક વસ્તુની પસંદગી કેટલા પ્રકારે થઈ શકે ? m-n m+n mn m/n m-n m+n mn m/n ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. પ્રપાતસંગીત મધ્યમપદલોપી તત્પુરુષ ઉપપદ કર્મધારય મધ્યમપદલોપી તત્પુરુષ ઉપપદ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સંસદના કોઈ પણ સભ્યને પાર્લામેન્ટના સત્ર પહેલા અને પછીના કેટલા દિવસ દરમ્યાન દીવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુક્તિ આપવામાં આવી છે ? 40 દિવસ 30 દિવસ 45 દિવસ 50 દિવસ 40 દિવસ 30 દિવસ 45 દિવસ 50 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP