કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વુમનિયા (Womaniya) પહેલ કોની સાથે સંબંધિત છે ? ONDC એકપણ નહીં નીતિ આયોગ GeM ONDC એકપણ નહીં નીતિ આયોગ GeM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં જળજીવન મિશન (JJM) અંતર્ગત 11 કરોડ નળ જળ કનેક્શન પૂરા પાડવામાં આવ્યા. આ મિશનની શરૂઆત PM મોદીએ ક્યા વર્ષે કરી હતી ? 2019 2020 2018 2016 2019 2020 2018 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં આધુનિક સિંચાઈ પ્રણાલી ધરાવતી નારાયણપુર લેફ્ટ બેંક નહેરનું ઉદ્ઘાટન કર્યું ? તમિલનાડુ કર્ણાટક ઓડિશા કેરળ તમિલનાડુ કર્ણાટક ઓડિશા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઉત્કર્ષ 2.0 પહેલ કઈ સંસ્થા/મંત્રાલયની છે ? NITI આયોગ SEBI નાણાં મંત્રાલય RBI NITI આયોગ SEBI નાણાં મંત્રાલય RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ‘શેર્ડ સ્કૂલ બસ સિસ્ટમ’ અને ‘એગ્રિકલ્ચરલ રિસ્પોન્સ વેહિકલ’ પ્રોગ્રામ શરૂ કરાયો ? ઝારખંડ મેઘાલય મિઝોરમ ઉત્તરાખંડ ઝારખંડ મેઘાલય મિઝોરમ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) G20 દેશોની પ્રથમ શૈક્ષણિક ગ્રૂપની બેઠક ક્યા યોજાશે ? અમદાવાદ જયપુર બેંગલુરુ ચેન્નાઈ અમદાવાદ જયપુર બેંગલુરુ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP