કમ્પ્યુટર (Computer) WordPad એપ્લિકેશનનું એક્સટેન્શન શું હોય છે ? .pdf .exe .rtf/txt .doc .pdf .exe .rtf/txt .doc ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કોઈ એક સંસ્થાના કોમ્પ્યુટરો વચ્ચે માહિતીની આપ-લે માટેનું નેટવર્ક કયું છે ? ઇન્ટ્રાનેટ ઇથરનેટ ઇન્ટરનેટ પેટ્રોનેટ ઇન્ટ્રાનેટ ઇથરનેટ ઇન્ટરનેટ પેટ્રોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) USB નું પૂરું નામ જણાવો. યુનિવર્સલ સીરીયલ બસ એકપણ નહિ યુનિક સિસ્ટમ બસ યુનિટેડ સ્ટેટ બિઝનેસ યુનિવર્સલ સીરીયલ બસ એકપણ નહિ યુનિક સિસ્ટમ બસ યુનિટેડ સ્ટેટ બિઝનેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) વર્લ્ડમાં ડ્રેગ અને ડ્રોપ પદ્ધતિથી પસંદ કરે લખાણને ખસેડતી વખતે કઈ કી જરૂરી છે ? Alt Control Enter Shift Alt Control Enter Shift ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) શબ્દ કે વાક્ય કાઢવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? CTRL + V CTRL + U CTRL + T CTRL + X CTRL + V CTRL + U CTRL + T CTRL + X ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) સ્કેનિંગ ડિવાઈસ બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ? ઈમેજ સ્કેનર અને બારકોડ સ્કેનર એ સ્કેનરના પ્રકારે છે. બારકોડ સ્કેનર એ કોપીયર મશીન જેવું હોય છે. પેન કે પેન્સિલ વડે કરેલા ચિન્હોને ઓળખી શકતાં સ્કેનરને ઓપ્ટિકલ માર્ક રીડર કહે છે. સ્કેનિંગ ડિવાઈસ મેળવેલા ડેટાને કમ્પ્યૂટરમાં દાખલ કરે છે. ઈમેજ સ્કેનર અને બારકોડ સ્કેનર એ સ્કેનરના પ્રકારે છે. બારકોડ સ્કેનર એ કોપીયર મશીન જેવું હોય છે. પેન કે પેન્સિલ વડે કરેલા ચિન્હોને ઓળખી શકતાં સ્કેનરને ઓપ્ટિકલ માર્ક રીડર કહે છે. સ્કેનિંગ ડિવાઈસ મેળવેલા ડેટાને કમ્પ્યૂટરમાં દાખલ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP