કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ બાળ દિવસ (World children's Day) ક્યારે મનાવાય છે ? 21 નવેમ્બર 19 નવેમ્બર 20 નવેમ્બર 18 નવેમ્બર 21 નવેમ્બર 19 નવેમ્બર 20 નવેમ્બર 18 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 2022માં ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (GPAI)નો અધ્યક્ષ ક્યો દેશ છે ? શ્રીલંકા ઈજિપ્ત ઈન્ડોનેશિયા ભારત શ્રીલંકા ઈજિપ્ત ઈન્ડોનેશિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને નવ ઉપગ્રહોમાં એક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ (EOS-06) અને 8 નેનો સેટેલાઈટ લૉન્ચ કરવામાં આવ્યા છે. એક પણ નહીં ISROએ પોલર સેટેલાઈટ લૉન્ચ વેહિકલ (PSLV)-C54ની મદદથી 9 ઉપગ્રહો કક્ષામાં સ્થાપિત કર્યા. આપેલ બંને નવ ઉપગ્રહોમાં એક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ (EOS-06) અને 8 નેનો સેટેલાઈટ લૉન્ચ કરવામાં આવ્યા છે. એક પણ નહીં ISROએ પોલર સેટેલાઈટ લૉન્ચ વેહિકલ (PSLV)-C54ની મદદથી 9 ઉપગ્રહો કક્ષામાં સ્થાપિત કર્યા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યા રાજ્યના બાંસવાડા જિલ્લામાં ‘માનગઢ ધામની ગૌરવ ગાથા' કાર્યક્રમમાં સામેલ થયા હતા ? મધ્ય પ્રદેશ ગુજરાત રાજસ્થાન હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત રાજસ્થાન હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈન્ડિયન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (IFFI)ની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ? 1971 1961 1958 1952 1971 1961 1958 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈલાબેન ભટ્ટે કઈ સંસ્થાના ચાન્સેલર પદે સેવા આપી હતી ? ગુજરાત વિદ્યાપીઠ એમ.એસ.યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ એમ.એસ.યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી ગુજરાત સાહિત્ય પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP