કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં જારી મોનેટરી પોલિસી કમિટીના નીતિગત દરો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

બેંક રેટ : 6.75%
રેપોરેટ : 6.50%
રિવર્સ રેપોરેટ : 4%
કેશ રિઝર્વ રેશિયો (CRR) : 7.50%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં એડવાન્ટેજ હેલ્થકેર ઈન્ડિયા (AHCI) 2023ની છઠ્ઠી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ?

જયપુર
મુંબઈ
બેંગલુરુ
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP