મહત્વના દિવસો (Important Days) વિશ્વ હેમોફીલીયા દિવસ (World Haemophilia Day) કયા દિવસે મનાવવામાં આવે છે ? 22 સપ્ટેમ્બર 25 જૂન 17 એપ્રિલ 17 ડિસેમ્બર 22 સપ્ટેમ્બર 25 જૂન 17 એપ્રિલ 17 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) આપણી રાષ્ટ્રભાષા હિન્દી આપણું ગૌરવ છે. આપણા દેશમાં "હિન્દી દિવસ" કયારે મનાવવનમાં આવે છે ? 14 સપ્ટેમ્બર 22 નવેમ્બર 30 એપ્રિલ 21 ફેબ્રુઆરી 14 સપ્ટેમ્બર 22 નવેમ્બર 30 એપ્રિલ 21 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) જીવદયાના મહાન ઉદ્દેશ્ય સાથે વિશ્વભરમાં ઉજવાતો ‘વર્લ્ડ એનિમલ વેલ્ફેર ડે' કયા દિવસે મનાવવામાં આવે છે ? 14, નવેમ્બર 4, સપ્ટેમ્બર 4, ઓકટોબર 14, ડિસેમ્બર 14, નવેમ્બર 4, સપ્ટેમ્બર 4, ઓકટોબર 14, ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વર્લ્ડ એનીમલ ડે કયા દિવસે મનાવવામાં આવે છે ? 23 માર્ચ 11 જુલાઈ 4 ઓકટોબર 5 ડિસેમ્બર 23 માર્ચ 11 જુલાઈ 4 ઓકટોબર 5 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 'લેપ્રસી વિરોધી દિન'ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? 22 ડિસેમ્બર 30 જાન્યુઆરી 2 ઓકટોબર 14 નવેમ્બર 22 ડિસેમ્બર 30 જાન્યુઆરી 2 ઓકટોબર 14 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) "જળ એજ જીવન છે" માનવ જીવનના અસ્તિત્વમાં પાણીનું મહત્વ અને તેના સંચય તથા યોગ્ય/મર્યાદીત વપરાશ માટે પ્રતિવર્ષ 'વિશ્વ જળ દિન' ઉજવવામાં આવે છે. આ દિવસ એટલે – 22 મી માર્ચ 19 મી મે 22 મી મે 23 મી જૂન 22 મી માર્ચ 19 મી મે 22 મી મે 23 મી જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP