કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ શ્રવણ દિવસ (World Hearing Day) ક્યારે મનાવાય છે ? 8 માર્ચ 7 માર્ચ 11 માર્ચ 3 માર્ચ 8 માર્ચ 7 માર્ચ 11 માર્ચ 3 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સ્વદેશ દર્શન પુરસ્કાર ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? સંસ્કૃતિ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય પ્રવાસન મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય પ્રવાસન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) 14મું ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનનું આયોજન ક્યા કરાયું હતું ? ચેન્નાઈ મુંબઈ નવી દિલ્હી ટોક્યો ચેન્નાઈ મુંબઈ નવી દિલ્હી ટોક્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ સંસ્થામાં પરમ ગંગા નામક સુપરકમ્પ્યૂટર સ્થાપિત કરાયું ? IIT ગાંધીનગર IIT રુડકી IIT કાનપુર IIT ખડગપુર IIT ગાંધીનગર IIT રુડકી IIT કાનપુર IIT ખડગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારતીય રેલવેના પ્રથમ ગતિ શક્તિ કોગોં ટર્મિનલનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ? આસનસોલ લખનૌ ચંદીગઢ વડોદરા આસનસોલ લખનૌ ચંદીગઢ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં IQAir દ્વારા તૈયાર કરવામાં આવેલ 2021 વર્લ્ડ એર કવોલિટી રિપોર્ટ અનુસાર, વિશ્વના 100 સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં કેટલા શહેરો ભારતના છે ? 63 50 79 33 63 50 79 33 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP