કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં મહારાષ્ટ્રના ક્યા શહેરમાં તે શહેરની પ્રથમ ડિજિટલ બસ સેવાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

મુંબઈ
પુણે
નાશિક
નાગપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
ભારતની મહાન દિવાલ (Great wall of India) અને વિશ્વની બીજી સૌથી લાંબી દિવાલ ક્યા રાજ્યમાં આવેલી છે ?

મહારાષ્ટ્ર
ગુજરાત
રાજસ્થાન
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ખંજર-2022 નામક જોઈન્ટ સ્પેશિયલ ફોર્સીઝ અભ્યાસનું આયોજન કર્યું હતું ?

કિર્ગિસ્તાન
તુર્કમેનિસ્તાન
પાકિસ્તાન
ઉઝબેકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
25 એપ્રિલના રોજ ક્યા દેશ/દેશોમાં એન્ઝેક દિવસ (Anzac Day) મનાવવામાં આવે છે ?

જાપાન
અમેરિકા અને ન્યૂઝિલેન્ડ
ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP