કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વિશ્વ રક્તપિત્ત દિવસ (World Leprosy Day) ક્યારે મનાવાય છે ? 30 જાન્યુઆરી 28 જાન્યુઆરી 29 જાન્યુઆરી 31 જાન્યુઆરી 30 જાન્યુઆરી 28 જાન્યુઆરી 29 જાન્યુઆરી 31 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારત બાંગ્લાદેશ મૈત્રી પાઈપલાઈન પ્રોજેક્ટ ભારતના ક્યા રાજ્યના સિલીગુડી અને બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લાના પાર્વતીપુરને જોડશે ? પ.બંગાળ આસામ ત્રિપુરા મેઘાલય પ.બંગાળ આસામ ત્રિપુરા મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઉત્કર્ષ 2.0 પહેલ કઈ સંસ્થા/મંત્રાલયની છે ? NITI આયોગ SEBI નાણાં મંત્રાલય RBI NITI આયોગ SEBI નાણાં મંત્રાલય RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ભારત, ઈન્ડોનેશિયા અને દ.કોરિયાના વિદ્યાર્થીઓ માટે STEM એજ્યુકેશન કાર્યક્રમ શરૂ કર્યો ? આપેલ બંને એક પણ નહીં સોલ્વે UNESCO આપેલ બંને એક પણ નહીં સોલ્વે UNESCO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં સ્મારક મિત્ર યોજનાને પ્રવાસન મંત્રાલયમાંથી ક્યા મંત્રાલયમાં ટ્રાન્સફર કરવામાં આવી ? સંસ્કૃતિ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યના ઉદ્યમિઓ માટે વ્હોટ્સએપ થકી ફરિયાદ નોંધવાની સુવિધા શરૂ કરી છે ? કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP