કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ મેલેરિયા દિવસ (World Malaria day) ક્યારે મનાવાય છે ? 25 એપ્રિલ 24 એપ્રિલ 21 એપ્રિલ 23 એપ્રિલ 25 એપ્રિલ 24 એપ્રિલ 21 એપ્રિલ 23 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યની કંબમ દ્રાક્ષને GI ટેગ આપવામાં આવ્યો ? તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ સ્વાસ્થ્ય દિવસ (World Health Day) ક્યારે મનાવાય છે ? 7 એપ્રિલ 5 એપ્રિલ 4 એપ્રિલ 6 એપ્રિલ 7 એપ્રિલ 5 એપ્રિલ 4 એપ્રિલ 6 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે મેહંગાઈ રાહત કેમ્પ લૉન્ચ કર્યો ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)નો 31મો સભ્ય દેશ ક્યો બન્યો ? સ્વીડન સાયપ્રસ ઓસ્ટ્રિયા ફિનલેન્ડ સ્વીડન સાયપ્રસ ઓસ્ટ્રિયા ફિનલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ક્યા રાજ્યમાં આવેલા ગાંધીસાગર વન્યજીવ અભયારણ્યને ભારતમાં ચિત્તાના બીજા નિવાસસ્થાન તરીકે વિકસાવાશે ? રાજસ્થાન છત્તીસગઢ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP