કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ (World mental Health Day) ક્યારે મનાવાય છે ? 12 ઓક્ટોબર 9 ઓક્ટોબર 10 ઓક્ટોબર 11 ઓક્ટોબર 12 ઓક્ટોબર 9 ઓક્ટોબર 10 ઓક્ટોબર 11 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) વર્ષ 2013 માટે ક્યા શહેરને વિશ્વ પુસ્તક રાજધાની ઘોષિત કરવામાં આવી છે ? બ્રજેલ્સ લિસ્બન અકરા લંડન બ્રજેલ્સ લિસ્બન અકરા લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નીચેના વિધાનો પૈકી સાચુ / સાચા વિધાન / વિધાનો પસંદ કરો. લાલ બહાદુર શાસ્ત્રી સ્વતંત્ર ભારતના બીજા વડાપ્રધાન હતા. લાલ બહાદુરશાસ્ત્રીનો જન્મ મુગલસરાય, ઉત્તર પ્રદેશમાં થયો હતો. 2 ઓક્ટોબરના રોજ લાલ બહાદુર શાસ્ત્રી જયંતી મનાવાય છે. આપેલ તમામ લાલ બહાદુર શાસ્ત્રી સ્વતંત્ર ભારતના બીજા વડાપ્રધાન હતા. લાલ બહાદુરશાસ્ત્રીનો જન્મ મુગલસરાય, ઉત્તર પ્રદેશમાં થયો હતો. 2 ઓક્ટોબરના રોજ લાલ બહાદુર શાસ્ત્રી જયંતી મનાવાય છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) આયુષ્માન ભારત યોજનાના અમલીકરણ અને કામગીરીમાં ગુજરાતની કઈ સંસ્થા ભારતભરમાં બીજા સ્થાને રહી ? બી.જે. મેડિકલ કોલેજ, અમદાવાદ પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ, કરમસદ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ, સુરત ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, અમદાવાદ બી.જે. મેડિકલ કોલેજ, અમદાવાદ પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ, કરમસદ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ, સુરત ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) વિદેશ મંત્રી એસ. જયશંકરે કયા દેશમાં ‘ભૂદાન ગ્રોવ' તકતીનું અનાવરણ કર્યું ? સ્લોવેનિયા રશિયા ઈઝરાયેલ ક્રોએશિયા સ્લોવેનિયા રશિયા ઈઝરાયેલ ક્રોએશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) UDAN દિવસ ક્યારે મનાવાય છે ? 20 ઓક્ટોબર 21 ઓક્ટોબર 19 ઓક્ટોબર 22 ઓક્ટોબર 20 ઓક્ટોબર 21 ઓક્ટોબર 19 ઓક્ટોબર 22 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP