કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ મેદસ્વિતા દિવસ (World Obesity Day) ક્યારે મનાવાય છે ? 5 માર્ચ 6 માર્ચ 7 માર્ચ 4 માર્ચ 5 માર્ચ 6 માર્ચ 7 માર્ચ 4 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) કેન્દ્ર સરકારે O-SMART (ઓશન-સર્વિસીઝ, મોડેલિંગ, એપ્લિકેશન, રિસોર્સીઝ એન્ડ ટેકનોલોજી) યોજનાનો સમયગાળો ક્યા સુધી લંબાવ્યો ? 2026 2025 2027 2024 2026 2025 2027 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) કઈ સંસ્થાએ ભારતનો પ્રથમ મ્યુનિસિપલ બોન્ડ ઈન્ડેક્સ લૉન્ચ કર્યો ? NSE RBL SEBI BSE NSE RBL SEBI BSE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ગ્લોબલ કોન્ફરન્સ ઓન ડિજિટલ હેલ્થનું આયોજન ક્યા કરાયું ? દેહરાદૂન નવી દિલ્હી અમદાવાદ મુંબઈ દેહરાદૂન નવી દિલ્હી અમદાવાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) જન ઔષધિ દિવસ ક્યારે મનાવાય છે ? 9 માર્ચ 5 માર્ચ 7 માર્ચ 8 માર્ચ 9 માર્ચ 5 માર્ચ 7 માર્ચ 8 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતીય સૈન્ય અને ભારતીય વાયુસેનાએ સંયુક્તપણે ક્યા સ્થળે મલ્ટિ ડોમેઈન એર-લેન્ડ અભ્યાસ વાયુ પ્રહારનું આયોજન કર્યું હતું ? પાકિસ્તાન-રાજસ્થાન સરહદ પર કચ્છ-પાકિસ્તાન સરહદ પર લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પૂર્વ કમાન્ડ લાઈન ઓફ કન્ટ્રોલ (LOC) કારગીલ પાકિસ્તાન-રાજસ્થાન સરહદ પર કચ્છ-પાકિસ્તાન સરહદ પર લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પૂર્વ કમાન્ડ લાઈન ઓફ કન્ટ્રોલ (LOC) કારગીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP