ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કયું જોડકું સાચું નથી ?રીટ (writ) - આશય અથવા અર્થ પ્રોહીબીશન - ઉચ્ચતમ અધિકારી તેના તાબાના અધિકારીને (પ્રતિષેધ) જારી કરે છે સર્શિઓરરી - ન્યાયિક અને અર્ધ ન્યાયિક સત્તા અધિકારી (ઉત્પ્રેષણ) વિરુદ્ધ જારી કરવામાં આવે છે મેન્ડેમસ જાહેર સત્તાને તેની કાયદેસરની ફરજો અદા (પરમાદેશ) કરવા ન્યાયાલય દ્વારા જારી થાય છે ક્વો વોરંટો - જાહેર સત્તાની ગેરકાયદે ધારણાને નિવારે છે (અધિકાર પૃચ્છા) પ્રોહીબીશન - ઉચ્ચતમ અધિકારી તેના તાબાના અધિકારીને (પ્રતિષેધ) જારી કરે છે સર્શિઓરરી - ન્યાયિક અને અર્ધ ન્યાયિક સત્તા અધિકારી (ઉત્પ્રેષણ) વિરુદ્ધ જારી કરવામાં આવે છે મેન્ડેમસ જાહેર સત્તાને તેની કાયદેસરની ફરજો અદા (પરમાદેશ) કરવા ન્યાયાલય દ્વારા જારી થાય છે ક્વો વોરંટો - જાહેર સત્તાની ગેરકાયદે ધારણાને નિવારે છે (અધિકાર પૃચ્છા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વગેરે કરવાની સત્તા કોની પાસે છે ? રાજયપાલ રાજય સરકાર કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિ રાજયપાલ રાજય સરકાર કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં કયા દિવસને 'મૂળભૂત ફરજદિન' તરીકે ઉજવવાનું નક્કી થયું છે ? 3જી જાન્યુઆરી 11મી જાન્યુઆરી 16મી જાન્યુઆરી 9મી ફેબ્રુઆરી 3જી જાન્યુઆરી 11મી જાન્યુઆરી 16મી જાન્યુઆરી 9મી ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સુપ્રીમકોર્ટની ઓફિશિયલ ભાષા કઈ છે ? અંગ્રેજી તામિલ હિન્દી બંગાલી અંગ્રેજી તામિલ હિન્દી બંગાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાનો અધિકાર કોને છે ? રાષ્ટ્રપતિને લોકસભાના અધ્યક્ષને રાજ્યસભાના અધ્યક્ષને પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિને લોકસભાના અધ્યક્ષને રાજ્યસભાના અધ્યક્ષને પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગણેશ વાસુદેવ માવલંકરને પ્રથમ લોકસભામાં કયુ સ્થાન આપવામાં આવ્યું હતું ? ઉદ્યોગ મંત્રીશ્રી રાજ્યસભાના સભ્ય સ્પીકર સંસદીય સચિવ ઉદ્યોગ મંત્રીશ્રી રાજ્યસભાના સભ્ય સ્પીકર સંસદીય સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP