Gujarat Police Constable Practice MCQ Part - 4
વ્યભિચારના ગુનામાં સ્ત્રી ઉપર પણ તહોમત લાગી શકે.

આપેલ પૈકી એક પણ નહીં
આ વિધાન અર્ધસત્ય છે.
આ વિધાન સત્ય છે.
આ વિધાન અસત્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ક્યા ચીની યાત્રીએ ગુજરાતની મુલાકાત લીધી હતી ?

ઇત્સિંગ
હ્યુએનસંગ
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
વિધાનો ચકાસો :
(1) સિંધુ નદીના કિનારે જે સભ્યતાનો વિકાસ થયો તે સિંધુ સભ્યતા તરીકે ઓળખાય છે.
(2) સિંધુ સભ્યતાનું પ્રથમ સ્થળ હડપ્પા શોધાયું તેથી તેને હડપ્પીય સભ્યતા પણ કહે છે.
(3) આ સભ્યતા તેના વિશિષ્ટ નગર આયોજન, વ્યવસ્થિત ગટર વ્યવસ્થા અને જાહેર સ્નાનાગાર માટે જાણીતી છે

આપેલ તમામ સત્ય છે
માત્ર 2 સત્ય છે
માત્ર 1 સત્ય છે
1 અને 2 બંને સત્ય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ નીચેનામાંથી કઈ વ્યથા મહાવ્યથા ગણાશે ?

કોઇપણ આંખની જોવાની શકિતનો કાયમી નાશ
આપેલ તમામ
હાડકું ભાંગી જવું
પુરૂષત્વનો નાશ કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP